લેવીય 23:44 - પવિત્ર બાઈબલ44 મૂસાએ યહોવાના માંનમાં પાળવાના ઉત્સવોને લગતા નિયમો ઇસ્રાએલના તમાંમ લોકોને જણાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને મૂસાએ ઇઝરાયલી લોકોને યહોવાનાં મુકરર પર્વોનું વર્ણન કરી બતાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 આ રીતે મોશેએ પ્રભુના માનમાં ઉજવવાનાં ધાર્મિક પર્વો માટે એ નિયમો ઇઝરાયલી લોકને આપ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 મૂસાએ યહોવાહે મુકરર કરેલા પર્વો વિષે ઇઝરાયલીઓને કહી જણાવ્યું. Viz kapitola |