લેવીય 23:4 - પવિત્ર બાઈબલ4 “પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાનાં મુક્કર પર્વો, એટલે પવિત્ર મેળાવડા કે જે વિષે ઠરાવેલે સમયે તમારે જાહેરાત કરવી તે આ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 “તમારે નીચેનાં પર્વો તેમના નિયત સમયે ઊજવવાનાં છે.: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પ્રતિવર્ષ યહોવાહના જે ઉત્સવો ઊજવવાના, મેળાવડા કરવા માટે ઢંઢેરો પિટાવવાના આ પવિત્ર ઉત્સવો છે તે આ છે. Viz kapitola |