લેવીય 23:20 - પવિત્ર બાઈબલ20 “યાજકે તેમને નવા પાકના પહેલા દાણામાંથી બનાવેલી રોટલી સાથે યાજકના ભાગ તરીકે યહોવા સામે ઉપાસના સાથે ધરાવવા. એ યાજકને માંટેની યહોવાને ધરાવેલી ભેટ ગણાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેમની તથા પેલા બે હલવાનની યહોવાની સમક્ષ આરતી ઉતારીને આરત્યર્પણ કરે; તેઓ યાજકને માટે યહોવાને અર્પિત થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 યજ્ઞકાર ફસલના પ્રથમ ફળના અર્પણની રોટલી સાથે યજ્ઞકારના હિસ્સા માટે પ્રભુને બે હલવાન આરતીરૂપે અર્પણ ચડાવે. આ અર્પણો પવિત્ર છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેઓને તથા પેલા બે ઘેટાંને યહોવાહની સંમુખ અર્પણ કરે. તે પવિત્ર અર્પણ યાજકને સારુ યહોવાહને અર્પિત થાય. Viz kapitola |