Online Bible

- Reklamy -




લેવીય 23:15 - પવિત્ર બાઈબલ

15 “પચાસમાં દિવસનું પર્વ: વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળાની ભેટ ધરાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયા ગણવાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તે સાબ્બાથ પછીના બીજા દિવસથી, એટલે જે દિવસે તમે આરત્યર્પણની પૂળી લાવો, ત્યારથી માંડીને સાત સાબ્બાથ પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 “સાબ્બાથ પછીના જે દિવસે તમે પ્રભુને પૂળાનું આરતીરૂપે અર્પણ ચડાવો ત્યારથી સાત સપ્તાહ ગણો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળીની ભેટ ચઢાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયાં ગણવાં.

Viz kapitola kopírovat




લેવીય 23:15

Následuj nás:

Reklamy


Reklamy