લેવીય 21:4 - પવિત્ર બાઈબલ4 કારણ, યાજક તેના લોકોનો આગેવાન છે તેથી તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જે માણસ પોતાના લોકો મધ્યે મુખ્ય [હોય] , તે પોતાને અભડાવીને અશુદ્ધ થાય નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 લગ્નસંબંધને લીધે સગપણમાં આવેલાં સગાંનાં મૃત્યુ વખતે શબને સ્પર્શીને તેણે પોતાને અશુદ્ધ કરવો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ. Viz kapitola |