લેવીય 21:21 - પવિત્ર બાઈબલ21 “હારુનના શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને આહુતિ ધરાવવી નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે માંરું અર્પણ ધરાવવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 હારુન યાજકના સંતાનમાં એવી ખોડવાળો કોઈ પણ પુરુષ યહોવાના હોમયજ્ઞ ચઢાવવા પાસે આવે નહિ; તેને ખોડ છે; તે પોતાના ઈશ્વરની રોટલી ચઢાવવા પાસે આવે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 આરોનવંશી કોઈપણ યજ્ઞકારને કોઈ શારીરિક ખોડ હોય તો તેણે મારી સમક્ષ આવીને મને અગ્નિબલિ ચડાવવા નહિ. એવી ખોડ ધરાવનાર વ્યક્તિ ઈશ્વરને અર્પિત રોટલીનું અર્પણ ચડાવવા પણ નજીક આવે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 હારુન યાજકના શારીરિક ખામી વાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની ‘રોટલી’ ચઢાવવા પાસે જવું નહિ. Viz kapitola |