Online Bible

- Reklamy -




લેવીય 20:19 - પવિત્ર બાઈબલ

19 “કોઈ પણ પુરુષે તેની માંસી કે ફોઈની સાથે શારીરિક જાતીય સંબંધ કરવો નહિ. એ અગમ્યગમન છે, કારણ, તેઓ તેના નજીકનાં સગાં છે, તેમને તેમના પાપની સજા થવી જ જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તું તારી માસીની તેમ જ તારી ફોઈની આબરૂ ન લે; કેમ કે એ તો તારી ફોઈની આબરૂ ન લે; કેમ કે એ તો તારી પોતાની નજીકની સગીની આબરૂ લીધી કહેવાય; તેમનો અન્યાય તેમને માથે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 “જો કોઈ પુરુષ માસી કે ફોઈ સાથે સમાગમ કરે તો નજીકના સગાની આબરુ લીધી કહેવાય. તેના પાપની સજા તેણે ભોગવવી જ રહી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તારે તારી માતાની બહેન કે પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો કેમ કે એમ કરવાથી તું તેમને કલંકિત કરે છે. તેઓને તેઓના પાપની સજા થવી જ જોઈએ.

Viz kapitola kopírovat




લેવીય 20:19

Následuj nás:

Reklamy


Reklamy