લેવીય 20:15 - પવિત્ર બાઈબલ15 “જો કોઈ પુરુષ કોઈ પશુ સાથે કુકર્મ કરે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને માંરી નાખવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને જો કોઈ પુરુષ કોઈ પશુની જોડે વિષયભોગ કરે, તો તે નક્કી માર્યો જાય, અને તમારે તે પશુને પણ મારી નાખવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 જો કોઈ પુરુષ કોઈ પ્રાણીની સાથે સમાગમ કરે તો તે બન્નેને મારી નાખવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 કોઈ પુરુષ જો કોઈ પશુ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને મારી નાખવું. Viz kapitola |