લેવીય 20:14 - પવિત્ર બાઈબલ14 “જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેની માંતાને બંનેને પરણે કે વ્યભિચાર કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં, તમાંરામાં લંપટતા હોવી જોઈએ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તથા તેની માને પરણે, તો એ દુષ્ટતા છે. તે પુરુષને તથા તે સ્ત્રીઓને અગ્નિમાં બાળી નાખવાં; એ માટે કે તમારી મધ્યે કંઈ પણ દુષ્ટતા રહે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 જો કોઈ પુરુષ સ્ત્રીને અને તેની માને બન્નેને પરણે તો એ નરી દુષ્ટતા છે. તે ત્રણેને અગ્નિમાં બાળી નાખવાં. તમારી મધ્યે આવી દુષ્ટતા ન હોવી જોઈએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 કોઈ પુરુષ જો કોઈ સ્ત્રીને અને તેની માતાને એમ બન્નેની સાથે લગ્ન કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે બન્ને સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં. એ માટે કે તમારી મધ્યે કોઈ દુષ્ટતા રહે નહિ. Viz kapitola |