લેવીય 20:12 - પવિત્ર બાઈબલ12 “જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુ સાથે વ્યભિચાર કરે, તો તે બંનેને મૃત્યુદંડ આપવો. તેમણે અગમ્યગમન કર્યુ હોવાથી પોતાના મોત માંટે તેઓ પોતે જ જવાબદાર ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુની સાથે વ્યભિચાર કરે, તો તે બન્ને નક્કી માર્યા જાય; તેઓએ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે; તેમનું લોહી તેમને માથે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 જો કોઈ પોતાની પુત્રવધૂ સાથે સમાગમ કરે તો તે બન્નેને મારી નાખવાં. તેમણે અજુગતું કાર્ય કર્યું છે. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કોઈ પુરુષ જો પોતાની પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે બન્નેને મૃત્યુદંડ આપવો. તેઓએ અસ્વાભાવિક કાર્ય કર્યું છે. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે. Viz kapitola |