Online Bible

- Reklamy -




લેવીય 2:8 - પવિત્ર બાઈબલ

8 “આ રીતે શેકેલું, તળેલું આ ખાદ્યાર્પણ યાજક પાસે લાવવું અને તે તેને વેદી પર યહોવા સમક્ષ અર્પણ કરવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને એવી વસ્તુઓનું બનેલું ખાદ્યાર્પણ તારે યહોવાની આગળ લાવવું, અને તે યાજક આગળ રજૂ કરવું, ને તે તેને વેદી પાસે લાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પછી તે અર્પણ પ્રભુ સમક્ષ લાવી યજ્ઞકારને વેદી પર લઈ જવા આપવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આ રીતે શેકેલું, તળેલું ખાદ્યાર્પણ તારે યહોવાહની આગળ લાવવું અને તે યાજક આગળ રજૂ કરવું અને તે તેને વેદી પાસે લાવે.

Viz kapitola kopírovat




લેવીય 2:8

Následuj nás:

Reklamy


Reklamy