Online Bible

- Reklamy -




લેવીય 18:8 - પવિત્ર બાઈબલ

8 પોતાના પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે જાતીય સંબંધ કરવો નહિ કારણ કે તેમાં પિતાનું અપમાંન છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તારા પિતાની પત્નીની આબરૂ તું ન લે, તે તારા પિતાની આબરૂ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તમારે તમારી મા સિવાયની બાપની અન્ય પત્નીઓ સાથે સમાગમ કરવો નહિ. એ તો તમારા બાપનું અપમાન કરવા બરાબર છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તારા પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે શારીરિક સંબંધ ન કર; તે તારા પિતાના અપમાન જેવું છે.

Viz kapitola kopírovat




લેવીય 18:8

Následuj nás:

Reklamy


Reklamy