Online Bible

- Reklamy -




લેવીય 18:7 - પવિત્ર બાઈબલ

7 “કોઈ પણ પુત્રએ પોતાની માંતા સાથે જાતીય સંબંધ કરીને પિતાને કલંક લગાડવું નહિ. એ તમાંરી માંતા છે તેને તમાંરે કલંકિત ન કરવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તારા પિતાની એટલે તારી માની આબરૂ ન લે, એ તારી મા છે; તું તેની આબરૂ ન લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તમારે તમારી મા સાથે સમાગમ કરવો નહિ; એમાં તમારા બાપનું અપમાન છે. એ તમારી મા છે અને તમારે તમારી પોતાની માની ઇજ્જત લૂંટવી નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ.

Viz kapitola kopírovat




લેવીય 18:7

Následuj nás:

Reklamy


Reklamy