Online Bible

- Reklamy -




લેવીય 18:22 - પવિત્ર બાઈબલ

22 “સજાતીય શારીરિક સંબંધની સંપૂર્ણ મનાઈ છે. તમાંરે કોઈ પુરુષ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, કેમકે એ તો ભયંકર પાપ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 સ્‍ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ ન કર, એ અમંગળ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તમારે કોઈ પુરુષ સાથે સમાગમ કરવો નહિ; પ્રભુ એવા વર્તનને ધિક્કારે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે.

Viz kapitola kopírovat




લેવીય 18:22

Následuj nás:

Reklamy


Reklamy