Online Bible

- Reklamy -




લેવીય 18:18 - પવિત્ર બાઈબલ

18 “તમાંરી પત્ની જીવતી હોય ત્યા સુધી તેની બહેન સાથે લગ્ન ન કરવા. કેમકે તમે બન્નેને પરણો તો તેમના વચ્ચે અણગમો થાય. તમાંરે તમાંરી સાળી સાથે જાતીય સંબંધ ન કરવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એક સ્‍ત્રીના જીવતાં તેની બહેનને તેની શોકય તરીકે પરણીને તેની આબરૂ ન લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 જ્યાં સુધી તમારી પત્ની જીવંત હોય ત્યાં સુધી સાળી સાથે લગ્ન ન કરવું કે સમાગમ પણ કરવો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.

Viz kapitola kopírovat




લેવીય 18:18

Následuj nás:

Reklamy


Reklamy