લેવીય 18:17 - પવિત્ર બાઈબલ17 “તમાંરે કોઈ સ્ત્રી સાથે તેમજ તેની પુત્રી, પૌત્રી કે દોહિત્રી સાથે જાતીય સંબંધ કરવો નહિ, કારણ કે તેઓ નજીકનાં સગાં છે, અને એમ કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કોઈ સ્ત્રી તથા તેની દીકરી એ બન્નેની આબરૂ ન લે, તેઓ નજીકની સગી છે. એ તો દુષ્ટતા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તમારે કોઈ સ્ત્રી અને તેની પુત્રી બન્ને સાથે સમાગમ કરવો નહિ. તમારે એવી કે સ્ત્રીના પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે સમાગમ કરવો નહિ. એ તો એ સ્ત્રીના લોહીની સગાઈ છે; એ તો નરી ભ્રષ્ટતા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે. Viz kapitola |