Online Bible

- Reklamy -




લેવીય 18:16 - પવિત્ર બાઈબલ

16 “તમાંરે તમાંરી ભાઈની પત્ની સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ એ તમાંરા ભાઈને કલંકિત કર્યા બરાબર છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તારી ભાભીની આબરૂ તું ન લે, તે તો તારા ભાઈની આબરૂ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તમારે તમારી ભાભી સાથે સમાગમ કરવો નહિ; તે તો તમારા ભાઈને કલંક લગાડયા બરોબર છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું.

Viz kapitola kopírovat




લેવીય 18:16

Následuj nás:

Reklamy


Reklamy