Online Bible

- Reklamy -




લેવીય 18:14 - પવિત્ર બાઈબલ

14 તમાંરે તમાંરા પિતાના ભાઈને બદનામ ન કરવા, તમાંરે તેની પત્ની સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે તમાંરી કાકી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તાર કાકાની સ્‍ત્રીની આબરૂ લેવા તેની પાસે ન જા, એ તો તારી કાકી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તમારે તમારી કાકી સાથે સમાગમ કરવો નહિ; કારણ, એ તમારી કાકી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તારે તારા પિતાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. કે એવા ઇરાદા સાથે તેની નજીક ન જવું. કેમ કે તે તારી કાકી છે.

Viz kapitola kopírovat




લેવીય 18:14

Následuj nás:

Reklamy


Reklamy