Online Bible

- Reklamy -




લેવીય 17:2 - પવિત્ર બાઈબલ

2 “તું હારુનને તેના પુત્રોને તેમજ બધા ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ: યહોવાએ આ મુજબ જણાવ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હારુનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલી લોકોને એમ કહે કે, જે આજ્ઞા યહોવાએ ફરમાવી છે તે આ છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 “આરોન, તેના પુત્રો અને ઇઝરાયલી લોકોને કહે કે મેં પ્રભુએ આ આજ્ઞાઓ ફરમાવી છે:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું હારુનને, તેના પુત્રોને તેમ જ બધા ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે, યહોવાહે જે આજ્ઞા આપી છે તે તેઓને કહે,

Viz kapitola kopírovat




લેવીય 17:2

Následuj nás:

Reklamy


Reklamy