Online Bible

- Reklamy -




લેવીય 17:12 - પવિત્ર બાઈબલ

12 ઇસ્રાએલના લોકોને આપવામાં આવેલી આ આજ્ઞા પાછળનું કારણ એ છે કે તે લોકો કે તેઓમાં વસતો કોઈ વિદેશી લોહીનો ખોરાકમાં ઉપયોગ ન કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એ માટે મેં ઇઝરાયલી લોકોને કહ્યું કે, તમારામાં કોઈ જન રક્ત ન ખાય, તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો કોઈ પરદેશી પણ રક્ત ન ખાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેથી જ મેં પ્રભુએ ઇઝરાયલી લોકને અને તેઓ મધ્યે વસતા પરદેશીને રક્ત સહિત માંસ ન ખાવાની આજ્ઞા ફરમાવેલી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે માટે મેં ઇઝરાયલના લોકોને કહ્યું કે, તમારામાંનો કોઈપણ માણસ તેમ જ તમારી મધ્યે વસતો કોઈપણ પરદેશી રક્ત ના ખાય.

Viz kapitola kopírovat




લેવીય 17:12

Následuj nás:

Reklamy


Reklamy