Online Bible

- Reklamy -




લેવીય 15:8 - પવિત્ર બાઈબલ

8 જો સ્રાવવાળો માંણસ કોઈના પર થૂંકે તો તે માંણસે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને જો સ્‍ત્રાવવાળો કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે; તો તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 જો સ્રાવવાળો કોઈ વ્યક્તિ પર થૂંકે તો તે વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જો સ્રાવવાળો માણસ કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે, તો તે માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat




લેવીય 15:8

Následuj nás:

Reklamy


Reklamy