લેવીય 15:33 - પવિત્ર બાઈબલ33 ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેથી ઋતુમતી સ્ત્રી સાથે જાતીય સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવથી પીડાતા લોકો માંટેના નિયમો ઉપર પ્રમાંણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને જે પોતાની ઋતુથી માંદી હોય તેને માટે, તથા જે પુરુષને વીર્યપાત થતો હોય તેને માટે, એટલે પુરુષને તથા સ્ત્રીને માટે તથા રજસ્વલાની સાથે સૂનારને માટે આ નિયમ છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવવાળા લોકો માટેના નિયમો ઉપર પ્રમાણે છે.’” Viz kapitola |