લેવીય 15:25 - પવિત્ર બાઈબલ25 “જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો અટકાવ ચાલુ રહે, તો જયાં સુધી અટકાવ આવે ત્યાં સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને કોઈ સ્ત્રીને ઋતુનો સમય ન છતાં ઘણા દિવસથી રક્તસ્ત્રાવ થયો હોય, અથવા ઋતુના સમય ઉપરાંત તેને સ્ત્રાવ ચાલુ રહ્યો હોય, તો તેના સ્ત્રાવની અશુદ્ધતાના સર્વ દિવસોભર, તેના ઋતુના સમયની પેઠે તે રહે; તે અશુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 “જો કોઈ સ્ત્રીને ઋતુસ્રાવના સમય સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુસ્રાવના સમય ઉપરાંત રક્તસ્રાવ ચાલુ રહે તો જ્યાં સુધી રક્તસ્રાવ થાય ત્યાં સુધી ઋતુસ્રાવના સમયની માફક જ તે અશુદ્ધ ગણાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો સ્રાવ ચાલુ રહે, તો તેના સ્રાવના સર્વ દિવસો સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય. Viz kapitola |