લેવીય 15:20 - પવિત્ર બાઈબલ20 તે અશુદ્ધ હોય ત્યારે એ જેના પર સૂતી હોય કે બેઠી હોય તે અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને અલગ રહેલી હોય તે વેળાએ જે પર તે સૂએ, તે અશુદ્ધ ગણાય. વળી જે પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 આ સાત દિવસ સુધી તેની પથારી અને બેઠક પણ અશુદ્ધ ગણાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે અશુદ્ધ હોય ત્યારે તે જેના પર સૂતી હોય કે બેઠી હોય તે પણ અશુદ્ધ ગણાય. Viz kapitola |