લેવીય 15:10 - પવિત્ર બાઈબલ10 સ્રાવવાળો માંણસ જયાં બેઠો હોય તે વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય, અને જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને જે કંઈ તેની નીચે આવેલું હોય, તેનો સ્પર્શ કરનાર પ્રત્યેક જન સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ એની વસ્તુઓને ઉપાડે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 વળી, સ્રાવવાળો જેના પર બેઠો હોય તેનો જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ એવી વસ્તુ ઊંચકે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જે કંઈ પણ તેની નીચે આવેલું હોય, તેને સ્પર્શ કરનાર વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય; જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. Viz kapitola |