લેવીય 14:52 - પવિત્ર બાઈબલ52 આ પ્રમાંણે તેણે પંખીનું લોહી, ઝરાનું પાણી, જીવતું પંખી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, એનાથી ઘરની શુદ્ધિ કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 અને ઘરને તે પક્ષીના રક્તથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજવૃક્ષના લાકડાથી તથા ઝૂફાથી તથા કિરમજી રંગથી તે શુદ્ધ કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.52 આ પ્રમાણે પક્ષીનું રક્ત, ઝરાનું નિર્મળ પાણી, જીવંત પક્ષી, ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળીથી ઘરનું શુદ્ધિકરણ કરવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, ઝરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી. Viz kapitola |