લેવીય 14:49 - પવિત્ર બાઈબલ49 “મકાનની શુદ્ધિ માંટે તેણે બે નાનાં પંખીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લેવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 અને ઘરના શુદ્ધિકરણને માટે બે પક્ષીઓ તથા એરેજવૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા ઝૂફો તે લે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 તે ઘરના શુદ્ધિકરણ માટે બે નાનાં પક્ષીઓ, ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી લેવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 પછી ઘરની શુદ્ધિ માટે યાજક બે નાનાં પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લે. Viz kapitola |