લેવીય 14:40 - પવિત્ર બાઈબલ40 તો યાજકે ભીંતનામ ફૂગવાળા ભાગને કાઢી નાખીને તેને શહરેની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવા માંલિકને આદેશ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 તો તેણે ફૂગ લાગેલા પથ્થરો કાઢી નખાવી શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવા જણાવવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તો યાજકે રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપવી. Viz kapitola |