લેવીય 14:38 - પવિત્ર બાઈબલ38 તો તેણે ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માંટે ઘરને બંધ કરી દેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે, ને સાત દિવસ સુધી તે ઘર બંધ કરી રાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 તો તે ઘરમાંથી બહાર નીકળી જાય અને સાત દિવસ સુધી તે ઘર બંધ રાખે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 પછી યાજક ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માટે ઘરને બંધ કરી દેવું. Viz kapitola |