Online Bible

- Reklamy -




લેવીય 14:28 - પવિત્ર બાઈબલ

28 તે પછી દોષાર્થાર્પણનું લોહી લગાડયું હતું તે જ જગ્યાએ યાજકે પેલા માંણસના જમણા કાનની બૂટ પર અને જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને યાજક પોતાની હથેલીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર, દોષાર્થાર્પણના રક્તની જગા પર લગાડે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 ત્યાર પછી હથેલીમાંથી બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર તથા જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર એટલે જ્યાં દોષનિવારણબલિનું રક્ત લગાડયું હતું. તે જગ્યાઓ પર ચોપડવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તે પછી દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું તે જ જગ્યાએ યાજકે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું.

Viz kapitola kopírovat




લેવીય 14:28

Následuj nás:

Reklamy


Reklamy