Online Bible

- Reklamy -




લેવીય 14:23 - પવિત્ર બાઈબલ

23 “આઠમે દિવસે યાજક પાસે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માંટે આ પક્ષીઓને સાથે લાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને આઠમે દિવસે તે પોતાના શુદ્ધિકરણને માટે તેમને યાજકની પાસે મુલાકાતમંડપના બારણા આગળ યહોવાની સમક્ષ લાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 પોતાના શુદ્ધિકરણના આઠમે દિવસે તેણે તે યજ્ઞકાર પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે પ્રભુ સમક્ષ લાવવાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 આઠમે દિવસે યાજક પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાહની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માટે આ પક્ષીઓને સાથે લાવે.

Viz kapitola kopírovat




લેવીય 14:23

Následuj nás:

Reklamy


Reklamy