લેવીય 14:15 - પવિત્ર બાઈબલ15 પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને યાજક પેલા માપ તેલમાંથી લઈને પોતાની ડાબી હથેલીમાં રેડે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પછી યજ્ઞકાર પેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથની હથેલી પર રેડે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું. Viz kapitola |