લેવીય 14:11 - પવિત્ર બાઈબલ11 શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવા સમક્ષ રજૂ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓને મુલાકાતમંડપના બારણા આગળ શુદ્ધ કરનાર યાજક યહોવાની સમક્ષ રજૂ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ત્યાર પછી શુદ્ધિકરણ કરાવનાર વ્યક્તિ અને આ બધી વસ્તુઓ લઈને યજ્ઞકાર પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવાહ સમક્ષ રજૂ કરવો. Viz kapitola |