Online Bible

- Reklamy -




લેવીય 13:7 - પવિત્ર બાઈબલ

7 “પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો વ્યક્તિ એ ફરીથી તપાસ માંટે યાજક પાસે આવવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ જો શુદ્ધિકરણને માટે યાજકની આગળ તેની રજૂઆત થયા પછી, ચાંદું ચામડીમાં પસરે, તો તે બીજી વાર પોતાને યાજકને બતાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 પરંતુ શુદ્ધિકરણને માટે તે યજ્ઞકાર પાસે આવી તપાસ કરાવે. તે પછી પણ તેનો ડાઘ વધતો જ જાય તો તેણે ફરીથી યજ્ઞકાર પાસે તેની તપાસ કરાવવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો તે વ્યક્તિએ ફરીથી તપાસ માટે યાજક પાસે આવવું.

Viz kapitola kopírovat




લેવીય 13:7

Následuj nás:

Reklamy


Reklamy