Online Bible

- Reklamy -




લેવીય 13:51 - પવિત્ર બાઈબલ

51 અને સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી અને જો ડાઘ ફેલાયેલા હોય, તો એ ભયાનક ફૂગ છે. તે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 અને તે રોગને સાતમે દિવસે તે તપાસે. જો તે રોગ તે વસ્‍ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં, કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કોઢ સમજવો; તે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

51 સાતમે દિવસે તે તેને ફરીથી તપાસે. જો ફૂગ પ્રસરી હોય તો તે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી. જો તે રોગ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પ્રસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કુષ્ટરોગ સમજવો અને તે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat




લેવીય 13:51

Následuj nás:

Reklamy


Reklamy