Online Bible

- Reklamy -




લેવીય 13:39 - પવિત્ર બાઈબલ

39 જો તે સફેદ હોય અને ઝાખાં પડતા જતા હોય તો તે કોઢ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયો થયો છે અને એ માંણસ શુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તો યાજક તપાસ કરે. અને જો, તેઓના શરીરની ત્વચામાંનાં ચળકતાં ટપકાં ફિકકાં રંગનાં હોય, તો તે કરોળિયા સમજવા. તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે; તે જન શુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 તો યજ્ઞકાર તેને તપાસે. જો તે સફેદ ડાઘ ઝાંખા થાય તો તે ચામડી પર કરોળિયા થયા છે તેમ સમજવું. તે વ્યક્તિ શુદ્ધ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તો યાજક તેને તપાસે અને જો તે ડાઘ ફિક્કાં સફેદ રંગના હોય અને ઝાંખા પડતા જતા હોય, તો તે કુષ્ટરોગ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયા થયા છે અને એ માણસ શુદ્ધ છે.

Viz kapitola kopírovat




લેવીય 13:39

Následuj nás:

Reklamy


Reklamy