Online Bible

- Reklamy -




લેવીય 13:27 - પવિત્ર બાઈબલ

27 સાતમે દિવસે યાજક તેને તપાસે ત્યારે જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો એ કોઢ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને સાતમે દિવસે યાજક તેને તપાસે, અને જો તે ત્વચામાં પસરતું જણાતું હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢનો રોગ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 સાતમે દિવસે ફરીથી યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાઠું ચામડીમાં વધુ પ્રસર્યું હોય તો યજ્ઞકારે તેને અશુદ્ધ જાહેર કરવો. એ તો રક્તપિત્ત છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી સાતમે દિવસે યાજક તેને તપાસે. જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે તો કુષ્ટરોગ રોગ છે.

Viz kapitola kopírovat




લેવીય 13:27

Následuj nás:

Reklamy


Reklamy