Online Bible

- Reklamy -




લેવીય 13:19 - પવિત્ર બાઈબલ

19 અને ગૂમડાની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે તો તે યાજકને બતાવી તપાસ કરાવવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ને ગૂમડાંની જગાએ ધોળું ઢીમું, કે ચળકતું ધોળું રતાશવાળું ચાંદું દેખાતું હોય, તો તે યાજકને બતાવવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 અને તે જગ્યાએ સફેદ કે રતાશ પડતું ચાંદું પડી જાય તો તો તેણે તે યજ્ઞકારને બતાવવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ગૂમડાંની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે, તો તે યાજકને બતાવવું.

Viz kapitola kopírovat




લેવીય 13:19

Následuj nás:

Reklamy


Reklamy