લેવીય 13:18 - પવિત્ર બાઈબલ18 “જો શરીરની ચામડીમાં ગૂમડું થઈને રૂજાઈ ગયું હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને [જો કોઈના] શરીરનીઇ ત્વચામાં ગૂમડું થઈને તે મટી ગયું હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 “જો કોઈના શરીરની ચામડી પર ગૂમડું થાય અને તે રુઝ આવીને મટી જાય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જો કોઈ વ્યક્તિના શરીર પર ગૂમડું થઈને રુઝાઈ ગયું હોય, Viz kapitola |