Online Bible

- Reklamy -




લેવીય 11:7 - પવિત્ર બાઈબલ

7 તમાંરે એને અશુદ્ધ ગણવાં, ડુક્કરના પગે ફાટ હોય છે, પણ એ વાગોળતું નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ડુકકર, કેમ કે તેની ખરી ફાટેલી છે ને તેના પગ ફાટેલા છે, પણ તે વાગોળતું નથી, તે તમને અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 ભૂંડ ખાવું નહિ; કારણ, તેની ખરી ને પગ ફાટેલાં છે, પણ તે વાગોળતું નથી; તે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને ડુક્કર: જોકે તેની ખરી ફાટેલી છે, પણ તે વાગોળતું નથી, તેથી તે તમારે માટે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat




લેવીય 11:7

Následuj nás:

Reklamy


Reklamy