Online Bible

- Reklamy -




લેવીય 11:43 - પવિત્ર બાઈબલ

43 તમાંરે એ પ્રાણીઓને તમને આભડવા દેવા નહિ, તમાંરે અશુદ્ધ ન બનવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 કોઈ પણ પેટે ચાલનાર સર્પટિયાથી તમે પોતાને અમંગળ ન કરો ને તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 આમાંથી કોઈને ખાઈને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 કોઈ પણ પેટે ચાલનારાં સર્પટિયાંઓથી તમે પોતાને અશુદ્ધ ન કરો; તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ.

Viz kapitola kopírovat




લેવીય 11:43

Následuj nás:

Reklamy


Reklamy