લેવીય 11:38 - પવિત્ર બાઈબલ38 પણ જો તે દાણા ભીના હોય અને તેના પર શબ પડે, તો તમાંરે તેને અશુદ્ધ ગણવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 પણ જો તે બિયારણ પર પાણી છાંટેલું હોય, ને તેમના મુડદાનો [કોઈ ભાગ] તેના પર પડે, તો તે તમને અશુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 પણ જો બિયારણ પાણીમાં પલાળેલું હોય અને તે પર શબ પડે તો તેને અશુદ્ધ ગણવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 પણ જો તે બિયારણ પર પાણી છાટેલું હોય અને તેમના શબનો કોઈ ભાગ તેના પર પડે, તો તે તમારે માટે અશુદ્ધ છે. Viz kapitola |