લેવીય 11:23 - પવિત્ર બાઈબલ23 “તે સિવાયના જે સર્વ જંતુઓ ઊડે છે અને પગથી ચાલે છે કે પેટે ચાલે છે તે બધાને ખાવાની તમને મનાઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ [બીજાં] સર્વ ચોપગાં પાંખવાળાં સર્પટિયાં તમને અમંગળ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પરંતુ બીજા બધાં પાંખોવાળા ચાર પગથી પેટ ઘસડીને ચાલનાર જીવજંતુઓ તમારે ખાવાં નહિ; તે અશુદ્ધ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓને ચાર પગ હોય તેઓ તમને અમંગળ છે. Viz kapitola |