Online Bible

- Reklamy -




લેવીય 1:7 - પવિત્ર બાઈબલ

7 પછી હારુનના પુત્રો યાજકોએ વેદી પર લાકડાં ગોઠવીને તેમાં આગ ચાંપે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 પછી યજ્ઞકારોએ વેદી ઉપર લાકડાં સીંચીને અગ્નિ પેટાવવો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે.

Viz kapitola kopírovat




લેવીય 1:7

Následuj nás:

Reklamy


Reklamy