Online Bible

- Reklamy -




લેવીય 1:15 - પવિત્ર બાઈબલ

15 યાજક તેને વેદી આગળ ઘરાવે અને તેની ડોક મરડીને માંથું જુદું કરે અને તેનું વેદી પર દહન કરે, અને લોહી વેદીની એક બાજુએ રેડી દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને યાજક તેને વેદી પાસે લાવીને તેનું માથું મરડી નાંખે, ને વેદી પર તેનું દહન કરે; અને તેનું રક્ત વેદીની બાજુએ નીતરી વહી જવા દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 યજ્ઞકારે તેને વેદી સમક્ષ ચડાવવું. તેણે તેની ડોક મરડી નાખવી અને તેના માથાનું વેદી પર દહન કરવું. તેનું રક્ત વેદીની બાજુએ વહી જવા દેવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે.

Viz kapitola kopírovat




લેવીય 1:15

Následuj nás:

Reklamy


Reklamy