Online Bible

- Reklamy -




લેવીય 1:12 - પવિત્ર બાઈબલ

12 પછી યાજક ઢોરના ટુકડા કરે અને તે ટુકડાઓને (માંથાને તથા પગને) વેદી પર ગોઠવેલાં લાકડાં પર હોમે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે; અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 પછી પેલા માણસે બલિના ટુકડા કરવા અને યજ્ઞકારોએ તે ટુકડા, માથું અને ચરબી એ બધું જ વેદી ઉપર સળગતાં લાકડાં પર મૂકવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે.

Viz kapitola kopírovat




લેવીય 1:12

Následuj nás:

Reklamy


Reklamy