Online Bible

- Reklamy -




યર્મિયાનો વિલાપ 5:9 - પવિત્ર બાઈબલ

9 જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે; વગડામાં તરવારનું જોખમ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 રાનમાં [ભટકતા લોકો] ની તરવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્‍ન પેદા કરીએ છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 ખૂનીઓ સીમ વિસ્તારમાં ધૂમ્યા કરે છે, તેથી અનાજને માટે અમારે ખેતરોમાં જવા જીવનું જોખમ વહોરવું પડે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ.

Viz kapitola kopírovat




યર્મિયાનો વિલાપ 5:9

Následuj nás:

Reklamy


Reklamy