યર્મિયાનો વિલાપ 5:8 - પવિત્ર બાઈબલ8 શાસન કરે છે ગુલામો અમારા પર. તેમના હાથમાંથી અમને છોડાવનાર કોઇ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ગુલામો અમારા પર સત્તા ચલાવે છે. તેઓના હાથમાંથી અમને છોડાવનાર કોઈ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ગુલામ જેવા માણસો અમારા પર રાજ કરે છે અને અમને તેમની સત્તામાંથી છોડાવનાર કોઈ નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ગુલામો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી. Viz kapitola |