યર્મિયાનો વિલાપ 5:3 - પવિત્ર બાઈબલ3 અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ, ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અમે અનાથ તથા પિતા વગરના થયા છીએ. અમારી માતાઓ વિધવા જેવી થઈ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 અમે અનાથ બન્યા છીએ, અમારા પિતાઓને દુશ્મને મારી નાખ્યા છે; અમારી માતાઓ વિધવા થઈ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે. Viz kapitola |