યર્મિયાનો વિલાપ 5:18 - પવિત્ર બાઈબલ18 કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે એ જગ્યા, જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 સિયોન પર્વત ઉજ્જડ થયો છે. તેના પર શિયાળવા ફરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે. Viz kapitola |